Indian Railways News:રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વની અપડેટ સામે આવી છે 18 ટ્રેનો 22 થી 25 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે ભગત કી કોઠી સ્ટેશન એન્જિનિયરિંગ કામને લઈને બ્લોક લેવાયો છે જેના કારણે તારીખ 22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન કુલ 18 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે ચાર ટ્રેનો અને આશિક રદ કરાય છે તેમજ નવું ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે ગુજરાત તેમજ ગુજરાત બહાર ટ્રાવેલ કરતા લોકો માટે મહત્વની અપડેટ છે જે લોકો ટ્રાવેલ કરે છે તેમના માટે હાલમાં જ 18 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે ચલો તમને આ ટ્રેનો વિશે વિગતવાર જણાવીએ
આ ટ્રેનો કરવામાં આવી રદ : indian Railways
ગુજરાતની પણ અમુક ટ્રેનો સામેલ છે જેમાં જોધપુર ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ તેમજ ભગત કી કોઠી દાદર ભગત કી કોઠી એક્સપ્રેસ તેમજ જેસલમેર સાબરમતી એક્સપ્રેસ સાબરમતી જોધપુર એક્સપ્રેસ આ સિવાય કોઠી ભીલડી ભગત કી કોઠી ડેમો અને જોધપુર સાબરમતી જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે અન્ય ટ્રેન પણ સામેલ છે જેમકે ભગત કી કોઠી પાલનપુર ભગત કી કોઠી એક્સપ્રેસ આ ટ્રેનો હાલ રદ કરવામાં આવી છે આ સાથે જ અન્ય ટ્રેનોની વાત કરીએ તો
22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન જોધપુર સાબરમતી પુણે ભગત કી કોઠી આ સિવાય સાબરમતી જોધપુર ટ્રેન અને આશિક રદ કરવામાં આવી છે આ સાથે જ બિકાનેર બાંદ્રા ટર્મિનલ બિકાનેર યશવંતપુરા ગાંધીનગર કેપિટલ જમ્મુ તવી ગાંધીનગર કેપિટલ જેવી ટ્રેનોને રદ કરવામાં આવી છે. ભગત કી કોઠી સ્ટેશન એન્જિનિયરિંગ કામને લઈને બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે 25 ફેબ્રુઆરી સુધીમાં અમુક ટ્રેનો 18 જેટલી રદ કરવામાં આવી છે અને અમુક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે