પાન આધાર લિંક ન કરવા પર 10,000 રૂપિયાનો દંડ લાગશે, પરંતુ આ લોકોને મળી રાહત જાણો

પાન આધારની લીંક ન કરવા પર 10,000 નો દંડ લાગશે આસામ જમ્મુ અને કાશ્મીર મેઘાલયના રહેવાસીઓ બિન નિવાસી ભારતીય વરિષ્ઠ નાગરિકો અને વિદેશી નાગરિકોને લિંક કરવાથી મુક્તિ આપવામાં આવી છે aadhaar-pan link last date extended 2024

જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક નથી કરાવ્યું તો ટૂંક સમયમાં તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે પાન આધાર લિંક કરવાની સમય મર્યાદા સમાપ્ત થયા પછી પાનકાર્ડ બંધ થઈ જશે અને બેન્કિંગ વ્યવહારો જેવી ઘણી આવશ્યક સેવાઓ બંધ થઈ શકે છે આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા રૂપિયા 10000 સુધીનો દંડ પણ થઈ શકે છે જો કે કેટલાક વિશેષ સ્વર્ગના લોકોએ આ લિંકથી રાહત આપવામાં આવી છે

આવકવેરા અધિનિયમની કલમ 139AA મુજબ 1 જુલાઈ 2017 સુધી પાનકાર્ડ જાહેર કરાયેલા અને આધાર કાર્ડ ધરાવતા દરેક વપરાશ કરતા માટે લિંક કરવું ફરજિયાત છે

ક્યા લોકોને રાહત?

આવકવેરા અધિનિયમની કલમ 139AA મુજબ 1 જુલાઈ 2017 સુધીમાં પાનકાર્ડ જાહેર કરાયેલા અને આધાર કાર્ડ ધરાવતા વપરાશ કરતાઓ માટે પાન આધાર લિંક કરવું ફરજિયાત છે જોકે નીચેના વર્ગોના લોકોને આ લીંકમાંથી મુક્તિ આપવામાં આવી છે

  • આસામ જમ્મુ અને કાશ્મીર અને મેઘાલયના રહેવાસીઓ આ રાજ્યોના રહેવાસીઓ માટે પાન આધાર લિંક કરવું ફરજિયાત નથી
  • બિન નિવાસી ભારતીય એનઆરઆઈ માટે પાન આધાર લિંક કરવું ફરજિયાત નથી
  • 80 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો ગયા વર્ષ સુધી 80 વર્ષ કે તેથી વધુ વહીના નાગરિકોને પાન આધાર
  • કાર્ડ લિંકમાંથી મુક્તિ આપવામાં આવી હતી
  • વિદેશી નાગરિકો જેવો ભારતીય નાગરિકો નથી તેમને પણ આ લિંકની જરૂર નથી

જેવો ઉપરની કેટેગરીમાં આવે છે અને સ્વૈચ્છિક રીતે તેમના આધારને પાન સાથે લીંક કરવા માંગે છે તેમણે 1000 રૂપિયાનો દંડ ભરીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

પાન અને આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું?

પાન અને આધાર કાર્ડ ની લીંક કરવું હવે એક સરળ પ્રક્રિયા છે આ માટે તમારે ઇન્કમટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલની વેબસાઈટ પર જવું પડશે

  • ઇન્કમટેક્સ વેબસાઈટ પર જાઓ અને લિંક આધારના વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારો પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો અને validate પર ક્લિક કરો
  • પાન અનુસાર તમારું નામ જન્મ તારીખ અને લિંગ વિશેની માહિતી પહેલાથી જ રેકોર્ડ કરવામાં આવશે તેને
  • તમારા આધાર કાર્ડ ની માહિતી સાથે મેચ કરો
  • હવે ₹1,000 ની આધાર પાનકાર્ડ લિંક ફી ચુકવો અને આગળ વધો
  • હવે તમને એક પોપ અપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે કે તમારું આધાર સફળતાપૂર્વક પાન સાથે લીંક કરવામાં આવ્યું છે

સમય મર્યાદા અને દંડ

તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આધાર પાનકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે હવે તમે ₹1,000 નો દંડ ભરીને તમારા પાન અને આધારકાર્ડને લિંક કરી શકો છો આ પછી પણ જો તમે આ કામ નહીં કરો તો તમારે રૂપિયા 10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે ઉપરાંત જો પાન બંધ છે તો તમે બેન્કિંગ વ્યવહારો સહિત ઘણી મહત્વપૂર્ણ સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં

વધુ રાહ જોશો નહીં

જો તમારી પાસે પાન અને આધાર કાર્ડ છે અને હજુ સુધી તેમને લિંક કર્યા નથી તો તેને તરત જ કરાવી લો જો તમે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન ન કરો તો તમને ભારે દંડ અને સેવાઓ સસ્પેન્ડ કરવાનો સામનો કરવો પડી શકે છે

જો તમે સમય મર્યાદા સુધી આધાર અને પાનકાર્ડ લિંક નહીં કરાવો તો શું થશે અસર?

  • જો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો આવકવેરા રિટર્ન ભરવામાં મુશ્કેલી થશે
  • સાથે જ ટેક્સ રિફંડ પણ અટકી જશે
  • તેવી જ રીતે અન્ય નાણાકીય કામોને પણ અસર થશે
  • જો પાન નિષ્ક્રિય છે તો તમારે બેન્ક ખાતું ખોલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે
  • આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ અને શેરોમાં રોકાણ કરવામાં પણ સમસ્યા આવી શકે છે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો