53108 KM પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી માટે ભયજનક જોખમ – શું વિશ્વનો અંત આવવાનો છે?

53108 KM પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી માટે ભયજનક જોખમ – શું વિશ્વનો અંત આવવાનો છે? પૃથ્વી ઉપર ખતરનાક આફત આવી રહી છે વૈજ્ઞાનિકોનો માનવ છે કે આ નાનો એસ્ટ્રોઇડ પુત્રી સાથે ટકરા છે તો પૃથ્વીની દિશા બદલી નાખશે કારણ કે પૃથ્વીની નજીક ધીરે ધીરે વધી રહ્યો છે આ એ જેનું નામ છે ઓફિસ છે 2019 માં પૃથ્વી થી સજા 600 km અંતરે પસાર થશે is asteroid apophis going to hit earth

આ વર્ષે એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવશે

એપોફિસ નામનો આ લઘુગ્રહ 1230 ફૂટ પહોળો છે, જે લગભગ સાડા ત્રણ ફૂટબોલ મેદાનના કદ જેટલો છે. તે વર્ષ 2068માં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે, પરંતુ તે પહેલા તે બે વખત પૃથ્વી પરથી પસાર થશે. પાંચ વર્ષ બાદ 13 એપ્રિલ 2029ના રોજ તે પૃથ્વીથી માત્ર 32 હજાર કિલોમીટરના અંતરેથી પસાર થશે. ભારતના જીઓસ્ટેશનરી સેટેલાઇટ આનાથી વધુ અંતરે તૈનાત છે. તે બીજી વખત વર્ષ 2036માં પસાર થશે.

તે પૃથ્વી તરફ કેવી રીતે વળ્યું?

આ એસ્ટરોઇડ સુરક્ષિત ભ્રમણકક્ષામાં ફરતો હતો, પરંતુ અચાનક પૃથ્વી તરફ વળ્યો. હવે પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થયું? જો અવકાશમાં ફરતા પથ્થરને સૂર્યની ગરમીના કારણે તેના માર્ગમાં થોડો ફેરફાર થાય છે, તો તેને યાર્કોવસ્કી અસર કહેવામાં આવે છે. આ અસર હેઠળ એસ્ટરોઇડની દિશા અને ગતિ બદલાય છે. અવકાશમાં એસ્ટરોઇડ તરફ ઝડપથી આવતા પદાર્થો માટે આ જોખમી છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો