અમેરિકા ભારતને આપશે સૌથી ખતરનાક ફાઈટર જેટ F-35, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

અમેરિકા ભારતને ફાઈટર જેટ 35 આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અદ્યતન F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ ખાતે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી, ચાલો જાણીએ આ જેટની ખાસિયત… Trump’s offer of F-35 to India

અમેરિકાના રાષ્ટ્રપતિ ભારત માટે એક સારી જાહેરાત કરી છે જેમાં ભારતને એક એવો ખતરનાક આપવાનું છે જે ભારતને ખૂબ જ ઉપયોગી થશે નું નામ છે એપ 35 ફાઈટર ચેટ જે 2025 માં ભારતને સૌથી વધુ લશ્કરી સાધનોનું વેચાણ કરશે,

ભારત માટે F-35 નું મહત્વ

અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલ છે મારા ભારતને આવી છે ભારત એ પ્રથમ દેશ બનશે જે અમેરિકા દ્વારા F-35 આપવામાં આવી છે

F-35 એ વિશ્વનું સૌથી અદ્યતન ફાઇટર જેટ છે.

F-35 એ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ છે, જે તેની અદ્ભુત ગતિ અને અદ્યતન ટેકનોલોજી માટે જાણીતું છે. આ ખતરનાક ફાઈટર માં એવી સુવિધા છે કે કોઈપણ યુદ્ધ થાય કે કોઈ પણ વાત કરવાની હોય તો ખૂબ જ ખતરનાક ટેકનીક આપવામાં આવી છે જે સેન્સર દ્વારા કામ કરે છે

અમેરિકા 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત મોકલશે, ટ્રમ્પે જાહેરાત કરી

ટ્રમ્પ દ્વારા ભારતને F-35 ની ઓફર

તેના ત્રણ પ્રકારો છે – પ્રથમ પરંપરાગત ટેક-ઓફ અને લેન્ડિંગ (CTOL). તેને F-35A કહેવામાં આવે છે. બીજું શોર્ટ ટેક-ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ (STOVL) છે. તેને F-35B કહેવામાં આવે છે. ત્રીજું છે- કારકિર્દી આધારિત. તે F-35C છે. તે અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા બનાવવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment