આધાર કાર્ડ અપડેટ: ચાન્સ માત્ર 5 દિવસ માટે છે! મફતમાં તરત જ અપડેટ કરો સરકારે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવા માટે ઘણી વખત ડેડલાઈન આપી છે. વાસ્તવમાં, સરકાર મફતમાં આધાર કાર્ડ અપડેટ ઓફર કરી રહી છે, જેથી મહત્તમ સંખ્યામાં વપરાશકર્તાઓ આધાર કાર્ડ અપડેટ કરી શકે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો આધાર કાર્ડ લિંક કરવા માટે શું કરવું જોઈએ? આધાર કાર્ડ લિંક કરવા માટે શું કરવું જોઈએ? આધાર કાર્ડ અપડેટ કરવા માટે શું શું જોઈએ?
આધાર કાર્ડ અપડેટ લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જો તમારું દસ વર્ષ પણ આધાર કાર્ડ જૂનું હશે તો તેને તમે 14 સપ્ટેમ્બર સુધી આધારકાર્ડ અપડેટ કરાવી શકો છો જો તમારી આધારકાર્ડ અપડેટ કરવા માટે કોઈ પૈસા આપવાના રહેશે નહીં ફક્ત પાંચ દિવસ બાકી છે અને તમે આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો પછી તમારે 50 રૂપિયા ચાર્જ આપવો પડશે આધાર કાર્ડ અપડેટ કરાવવાની અંતિમ તારીખ છે 14 જૂન 2024 જે હવે લંબાઈને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે
આધાર અપડેટ માટે જરૂરી દસ્તાવેજો Aadhaar Card Update 2024
- રેશન કાર્ડ
- મતદાર ઓળખ કાર્ડ
- રહેઠાણનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર
- જાહેર આધાર
- MNREGA/NREGS જોબ કાર્ડ
- મજૂર કાર્ડ
- ભારતીય પાસપોર્ટPAN/e-PAN કાર્ડ
- CGHS કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
આધારકાર્ડ મફતમાં ક્યાં અપડેટ કરવું જાણો
જો તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે સૌપ્રથમ આધાર પોર્ટલ પર જવાનું રહેશે ત્યાં જઈ અને તમે આધાર કાર્ડ અપડેટ સુવિધા મળશે ત્યાં તમે મફતમાં આધાર કાર્ડ ઓનલાઇન ઘરે બેઠા અપડેટ કરી શકો છો અને જો તમે 14 તારીખ સુધી અપડેટ નહીં કરો તો તમારે પછી 50 આપવાના રહેશે
ઘરે બેસીને આધારકાર્ડ કેવી રીતે અપડેટ કરવું:
- UIDAI વેબસાઇટ myaadhaar.uidai.gov.in/ પર જાઓ.