નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે? જાણો કેમા ધટાડો થશે.

budget 2025 news

નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે? સીઆઈઆઈએ સરકાર આ સૂચન આપ્યું હતું બજેટ 2025: મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને નવા વર્ષમાં મોટી રાહત મળી શકે છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ નાણાકીય વર્ષ 2025-26 માટેના સામાન્ય બજેટ માટેના સૂચનોમાં ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું સૂચન કર્યું છે. જો સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. ઇન્ડસ્ટ્રી બોડીએ કહ્યું કે આ છૂટ ખાસ કરીને ઓછી આવકના સ્તરે વપરાશ વધારવા માટે આપવી જોઈએ, કારણ કે ઈંધણના ભાવ ફુગાવાને નોંધપાત્ર રીતે વધારે છે. budget 2025 news

ઇંધણની કિંમતોમાં ઘટાડો:

CIIએ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું સૂચન કર્યું છે, જે ફુગાવાને કાબૂમાં લાવશે અને ઓછી આવકવાળા લોકો માટે રાહત લાવશે. હાલમાં, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલની કિંમતના 21% અને ડીઝલના 18% ભાગે છે.

2024 નો અંતિમ દિવસ આજે 5 શેર પર નજર રાખો, કમાણીની તક છે

મોંઘવારીમાં રાહત:

ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોના વપરાશમાં વધારો કરવા માટે સીમાંત કર દર ઘટાડવાનો પણ ઉલ્લેખ કરાયો છે. CIIએ વાર્ષિક રૂ. 20 લાખ સુધીની આવક માટે સમાંતક કર દર ઘટાડવાની માંગ કરી છે.

પીએમ-કિસાન પેમેન્ટમાં વધારો:

પીએમ-કિસાન યોજના હેઠળ વાર્ષિક સહાય રૂ. 6,000થી વધારીને 8,000 કરવાના સૂચનથી 10 કરોડ ખેડૂતોને ફાયદો થઈ શકે છે.

વપરાશ વાઉચર્સનું પ્રસ્તાવ:

ઓછી આવક ધરાવતા લોકો માટે ખાસ વાઉચર્સ લાવવાની વાત છે, જે ચોક્કસ સમયગાળામાં ખર્ચવા માટે માન્ય રહેશે.

આવાસ યોજનામાં સુધારો:

PMAY (ગામડાં અને શહેરી) હેઠળ ઘર બનાવવાની એકમ દીઠ કિમતમાં વધારો કરવાની સલાહ આપવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment