કંપની 1 શેર પર 3 શેર બોનસ આપી રહી છે, છેલ્લા એક વર્ષથી શેર માં તુફાની તેજી
કંપની 1 શેર પર 3 શેર બોનસ આપી રહી છે, છેલ્લા એક વર્ષથી શેર માં તુફાની તેજી બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝે એક શેર પર 3 શેર બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપની પ્રથમ વખત બોનસ શેર આપી રહી છે. બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે દરેક 1 શેર પર 3 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. આ બોનસ … Read more