ભારતમાં સૌપ્રથમ મહેસાણામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીને 10 લાખ નો ચેક આપવામાં આવ્યો
હવે માત્ર પત્રો અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગે લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ પણ ઘરના દરવાજા સુધી પહોંચાડી રહ્યું છે પોસ્ટ વિભાગે હવે પત્ર અને પાર્સલ સાથે સાથે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને તેમના લાભો પણ લોકોને પહોંચાડી રહ્યો છે ઉત્તર ગુજરાત પ્રદેશના પોસ્ટ માસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવ દ્વારા મહેસાણા ડાક … Read more