બિહારમાં જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં ધરોડામાં મળી આવ્યો નોટોનો ઢગલો,અધિકારીઓ પણ જોતા રહી ગયા

બિહારના બેતિયા જિલ્લામાં ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં ચલણી નોટોનો ઢગલો પકડાયો છે. વિઝિલન્સની ટીમે ગુરુવારે દરોડા પાડ્યા તો તેમના ઘરેથી મોટાપાયે રોકડ પકડાઈ હJતી. આ રકમ એટલી વધારે હતી કે આખું બેડ ભરાઈ ગયું હતું અને નોટોની ગણતરી કરવા માટે મશીન મગાવવા પડ્યા હતા. 

આ દરોડા અંગે મળતી વિગતો અનુસાર અધિકારીની ઓળખ રજનીકાંત તરીકે કરવામાં આવી છે રજનીકાંત પ્રવીણ તરીકે  તેમની ઓળખાણ થઈ છે તેમના ઘરે ધરોડાની કાર્યવાહી કરવામાં આવી છે વિજિલન્સની ટીમે બેતિયાના રજનીકાંતના નિવાસ્થાને અચાનક દરોડો પાડ્યો હતો. ત્યારબાદ તેમના ઘરેથી મોટી રકમ મળી આવી છે પૈસાના ઢગલા મળી આવ્યા હતા અને અનેક ઠેકાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે કાળીક કમાણી કરનાર ડીઈઓ ઓફિસર  વસંત વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા આ સાથે વિઝિલન્સની ટીમે  અચાનક દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ સભ્યોની ટીમ ધરોળો પાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં  મોટી રકમ  નોટોના બંડલ સાથે ચપટી કરવામાં આવી હતી વધુમાં જણાવી દઈએ તો રજનીકાંત અને તેમના પરિવાર પાસે દરબંગા મધુબની અને મુઝફરનગરની મિલકતો હોવાની પણ જાણી થઇ હતી આ સાથે જ ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી જે પણ કાળી કમાણીની અને બ્લેક મનીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે કાર્યવાહીમાં વધુ રકમ ઝડપાય તેવી પણ અનુમાન અધિકારીઓ દ્વારા માનવામાં આવી રહ્યું છે 

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment