Budget 2025: પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે કેન્દ્રીય બજેટમાં લેવાશે મોટા નિર્ણય, ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે

Budget 2025: એક ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2025 રજૂ થવા જઈ રહ્યો છે જેમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ નાગરિકોને આ બજેટ પર ઘણી આશા છે ત્યારે સમાચાર એ પણ આવી રહ્યા છે કે આ બજેટ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી જશે અને ખેડૂતોને પણ મોટો ફાયદો થશે સરકારી લાભોમાં પણ વધારો થાય તેવી ભલામણો પણ કરવામાં આવી રહી છે જો કે બીજી તરફ સામાન્ય પ્રજા બજેટમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની પણ શક્યતાઓ વ્યક્તિ થઈ રહી છે વધુમાં જણાવી દઈએ તો નિર્મલા સીતારમણ બજેટમાં કેવા સુધારા કરી શકે છે તે જોવાનું રહ્યું ચાલો તમને જણાવીએ આ વર્ષનું બજેટ કેવું રહેશે અને શું થશે મોટા ફેરફાર

પેટ્રોલ- ડીઝલના ભાવમાં થશે મોટા ફેરફાર

મીડિયા રિપોર્ટનું માનીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોરદાર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને સરકાર ફોસિલ ફ્યુનમાં લાગતી એક્સાઇડ ડ્યુટી ને ઘટાડી શકે છે જેના કારણે  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે પેટ્રોલ પર 21 ટકા અને ડીઝલ પર 18% ના દરે ડ્યુટી વસૂલવામાં આવે છે જેમાં ઘટાડો કરતાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે ગયા બજેટની વાત કરીએ તો સોના પર જ્યોતિ 15% થી ઘટાડી છ ટકા કરી દેવામાં આવી હતી જેના પગલે સોનાની આયાત 2024માં 104 ટકા વધી  વધી હતી આ સાથે જ સરકાર સોનાની આયાત ડ્યૂટીમાં ફરીથી વધારો કરી શકે છે પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાય તેવું મીડિયા રિપોર્ટમાં માનવામાં આવી રહ્યું છે

ખેડૂતો માટે થશે મોટી જાહેરાત

આ વર્ષના બજેટમાં ખેડૂતો માટે સહાય શરૂ કરવામાં આવી શકે છે આ સાથે જ સહાય યોજનામાં પણ વધારો કરી શકે છે કિસાન સન્માન નિધિ વધારીને ₹12,000 ની ભલામણ કરવામાં આવી રહી છે હાલ દર વર્ષે ₹6,000 ની નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ સાથે જ આયુષ્માનમાં મોટા ફેરફાર થઈ શકે છે અને સુવિધાઓમાં પણ વધારો કરી શકે છે અને બજેટ ફાળવણીમાં પણ વધારો કરી શકે છે 

Join WhatsApp

Join Now

Leave a Comment