ચીને DeepSeek AI લોન્ચ કરતા જ અમેરિકા માર્કેટને 600 મિલિયન ડોલર્સનું નુકસાન

DeepSeek AI: હાલ સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની નવી શરૂઆતને લઈને ચર્ચા થઈ રહી છે આપ સૌને જણાવી દઈએ તો ચીન દ્વારા હાલમાં જ AI સ્ટાર્ટઅપ ડીપસીક (DeepSeek) લોન્ચ થયો છે. લોન્ચ થતા ની સાથે જ ઘણા બધા ChatGPTને છોડી દીધું છે હાલ ખૂબ જ ચર્ચામાં છે જેના કારણે સ્ટોક માર્કેટથી લઈને ભારતીય બજારમાં પણ તેમની હલચલ જોવા મળી છે DeepSeek લોન થતા મોટી મોટી ટેક કંપનીઓને મોટી અસર થઈ છે. ઘણા લોકો DeepSeek વિશે જાણવા માટે હતું ત્યારથી રાહ જોઈ રહ્યા છે તો આજના મહત્વપૂર્ણ લેખના માધ્યમથી ચીન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ લોન્ચ કરવામાં આવ્યું તેમના વિશે એક વિગતવાર જણાવીશું

ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ સાથે જ ઘણા બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટુલ્સને પાછળ છોડી દીધા છે અને આ ટુલ્સમાં આપવામાં આવેલા ફીચર્સ અન્ય AI તા ખૂબ જ અલગ છે આપ સૌને જણાવી દઈએ તો DeepSeek R1 ચીનનો AI મોડેલ છે, હાલમાં લોન્ચ થતા દુનિયાભરમાં આ ટુલ્સની ચર્ચા થઈ રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ખૂબ જ અદભુત છે અને આપ સૌ જાણતા જશો કે ચીન ટેકનોલોજીની દુનિયામાં દુનિયાનું સૌથી વધુ અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે

હવે તમને જણાવી દે કે ખરેખર આ શું છે આપ સૌ જાણતા જશો કે અમેરિકા માર્કેટને 600 મિલિયન ડોલર્સનું નુકસાન ડીપસીક લોન્ચ થતા થયું છે જેથી આખા વિશ્વમાં મોટી હલચલ મચવા પામી છે. અમેરિકાની ઘણી બધી ટેકનોલોજી કંપનીને પણ મોટો ઝટકો લાગ્યો છે, એટલું જ નહીં અમેરિકાના ઘણા બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ને પણ પાછળ છોડી દીધું છે DeepSeek R1 મોસ્ટ ડાઉનલોડેડ એપ બની ગયો છે. ઘણા લોકો ડાઉનલોડ કરી રહ્યા છે આ સાથે છે અમેરિકાના ઘણા બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટુલ્સને પણ પાછળ છોડી દીધા છે

Join WhatsApp

Join Now

Leave a Comment