Mahakumbh Mela 2025: મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ગંગા જમના અને સરસ્વતીના પવન સંઘમાં ઘણા બધા ભક્તો ઉંટી પડ્યા છે સાધુ સંતો પણ આવી પહોંચ્યા છે જેમાં ગૃહસ્થાનોના સ્નાન કરવાનો નવો રેકોર્ડ પણ સર્જ્યો છે 16 જાન્યુઆરીથી વચ્ચે માત્ર છ દિવસની અંદર અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ, સ્નાનાર્થીઓ દ્વારા સ્નાન કરવામાં આવ્યું છે અને પુણ્યાની ડૂબકી લગાવી હતી હનુમાન છે કે અંદાજિત મહાકુંભમાં 45 કરોડ કરતાં પણ વધુ લોકોએ ડુક્કર લગાવવામાં આવી છે હજારો ભક્તો પણ ઉમટી પડ્યા છે કાલે મહાકુંભનો આનંદ મેળવી રહ્યા છે
આપ સૌને જણાવી દઈએ તો 45 લાખ લોકોએ સ્નાન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે એ માત્ર શરૂઆતની ઘડીએ જોવા મળ્યા હતા ત્યારે બાર જાન્યુઆરીએ 65 લાખ લોકોએ સ્નાન કર્યું હોવાનું જાણવા મળી રહે છે અંદાજિત પોષ પૂનમે નાન માટે રેકોર્ડ તોડ્યો હતો તે દિવસે લગભગ 1.70 કરોડ કરતાં પણ વધુ લોકોએ સ્નાન કરીને રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ મહાકુંભના પહેલા બે દિવસમાં 5.20 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી હજુ પણ વધુ લોકો ઉમટી પડ્યા છે એવું માનવામાં આવે છે કે મહાકુંભનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું છે સાથે જ દેશ-વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચી આવ્યા હતા અને પુણ્યની ડૂબકી લગાવી હતી
મળતી વિગતો અનુસાર ઘણા બધા લોકોને મનમાં એ સવાલ હશે કે મહાકુંભ સંગ્રહ વિદેશમાં ખૂબ જ ચર્ચામાં છે તો આ મહાકુંભના માધ્યમથી શું સંદેશો આપવામાં આવી રહ્યો છે તો આપ સૌને જણાવી દઈએ મહાકુંભ મેળાથી જાતિ સંપ્રદાય તથા અછૂત નું બંધન નથી આ સિવાય અહીં ક્ષેત્રમાં ચાલી રહેલા ભંડારોમાં ગરીબ અને અમીર તમામ લોકો ભોજનમાં પ્રસાદ ગ્રહણ કરે છે સૌથી મોટું ઉદાહરણ છે કોઈપણ જાતિ ધર્મનું કોઈ અંતર રાખવામાં નથી આવતું