Baba Bageshwar: આપ સૌ જાણતા જશો કે જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી હાલમાં જ સન્યાસ લીધો છે અને મહામંડલેશ્વર બની ગઈ છે ત્યારે ઘણા બધા બાબાઓ તેમના પર નારાજ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પાપા વાઘેશ્વરી પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમના મહામંડલેશ્વર બનવાને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે તાજેતરમાં જ વાઘેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રી દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તેમને જણાવ્યું હતું કે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય આ બિરુદ્ધ તેમને જ મળવો જોઈએ જેમના મનમાં કોઈ સંત કે સાંધવીની લાગણી હોય આ સમગ્ર બાબતે હવે વિભાગ ઉભો થઈ ગયો છે અને ચર્ચાનો દોર શરૂ થયો છે
ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રીએ જણાવ્યું શું કહ્યું?
હાલમાં જ ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં બાબા ભાગેશ્વરી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનવા પર ચિંતા વ્યક્ત કરી હતી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે મમતા કુલકર્ણીને કોઈ સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય છે આ પ્રકારનું બિરુદ્ધ તેમને ના આપવું જોઈએ જેમના મનમાં હૃદયના સંત કે સાધુની લાગણી ના હોય તેમને કટાક્ષ પણ વ્યક્ત કર્યો હતો અને તેમણે એ પણ જણાવ્યું હતું કે આજ સુધી હું પોતે મહામંડલેશ્વર બની શક્યો નથી
વધુમાં જણાવી દઈએ તો બાબા બાગેશ્વર મહાકુંભ પ્રસિદ્ધ થનારી રેલ વિશે પણ તેમણે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાનું કામ કરતા હોય છે સનાતન બોર્ડરની રચના અંગે 27 જાન્યુઆરી યોજનારી ધર્મ સંસદમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર બનશે ભારત ખૂબ જ જલ્દી હિન્દુ રાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી તેઓ મહાકુંભમાં સમય પસાર કરશે