ફરી એકવાર જુઓ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપોરેટમાં કાપ નહીં કરીને લોકોને નિરાશ કર્યા છે જેમની અસર હવે પ્રાઇવેટ બેન્કોમાં જોવા મળી રહી છે વધુ એક પ્રાઇવેટ બેંકે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે જેમાં એચડીએફસી બેન્ક એ અમુક પ્રિયડ માટે લોન રેટમાં વધારો શીખી દીધો છે RBIના નિર્ણય બાદ પ્રાઇવેટ બેંકો દ્વારા લોનમાં રેટ વધારવી કરી રહ્યા છે
જણાવી દઈએ તો MCLR રેટમાં 0.05 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી બેંકના તમામ ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે આપ સૌને જણાવી દે તો લોન માટે રેટ 9.15% ની જગ્યાએ હવે વધારીને 9.20 ટકા કરી દેવામાં આવી છે જેથી નવા વ્યાજ દરમાં પણ મોટો ફેરફાર થશે નવા અભ્યાસ દર સાત ડિસેમ્બર થી લાગુ કરી દેવામાં આવ્યા છે જેથી હવે તમામ લોન ધારકોને વધારે રેટ ચૂકવવા પડે તેવી શક્યતાઓ છે
એચડીએફસી બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો
આરબીઆઈ દ્વારા હાલમાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રેપોરેટને લઈને કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો પરંતુ એચડીએફસી બેન્ક દ્વારા પિરિયડના વ્યાજધરોમાં ફેરફાર કરતા તેમને હવે 9.20% કરી નાખ્યો છે જેથી આ નિર્ણયથી hdfc ગ્રાહકોને હોમ લોન કાર લોન તેમજ અન્ય લોન લેનારને વધારે પૈસા હપ્તામાં ચૂકવવા પડે તેવી શક્યતાઓ છે બેંક દ્વારા વધુમાં માહિતી સામે આવી છે કે હવે ગ્રાહકોના EMI વધી વધી શકે છે પર્સનલ લોનથી લઈને MCLR રેટ વધવાથી EMI વધારે ચૂકવવો પડી શકે છે