ડોક્ટરે ફેમસ ફૂટબોલર રોનાલ્ડોને મોકલી 42 લાખની નોટિસ, સારવાર કરાવીને ફી ન ભરવાનો આરોપ

Skin doctor sues Ronaldo over unpaid bill

ડોક્ટરે ફેમસ ફૂટબોલર રોનાલ્ડોને મોકલી 42 લાખની નોટિસ, સારવાર કરાવીને ફી ન ભરવાનો આરોપ પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિરુદ્ધ ભૂતપૂર્વ કાર્ડિયોલોજિસ્ટ અને હાલ ત્વચા નિષ્ણાત ડૉ. રોશન રવિન્દ્રન (જેને ડૉ. રોશ તરીકે ઓળખવામાં આવે છે) દ્વારા કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકન મીડિયા અનુસાર, રોનાલ્ડો પર આરોપ છે કે તેમણે ત્વચા સંબંધિત સારવાર પછી આશરે £40,000 (42.32 લાખ રૂપિયા) ચૂકવ્યા નથી. Skin doctor sues Ronaldo over unpaid bill

કેમ કરાયો કેસ જાણો 

ડૉ. રોશ, જે બોટોક્સ, ફિલર્સ, સ્કિન કેર અને આઈબ્રો લિફ્ટિંગમાં નિષ્ણાત છે, દાવો કરે છે કે રોનાલ્ડોએ 2021 અને 2022માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે આવેલી તેમની ક્લિનિકમાં ત્વચા સારવાર લીધી હતી. તેમ છતાં, આજદિન સુધી તેમણે બાકી રકમ ચૂકવી નથી. Skin doctor sues Ronaldo over unpaid bill ડૉ. રોશે કોર્ટમાં આ કેસ દાખલ કરતા કોર્ટને અપીલ કરી છે કે રોનાલ્ડોને આ રકમ ચૂકવવા આદેશિત કરવું જોઈએ.

આ 2 ખેલાડી IPL ના સૌથી મોધા ખેલાડી 27 કરોડમાં વેચાયા, કેએલ રાહુલને નુકસાન થયું

રોનાલ્ડોની સામેના આરોપ

હાલમાં રોનાલ્ડો સાઉદી અરેબિયાની એક ક્લબ સાથે 1830 કરોડ રૂપિયાનું કરાર કરીને રમી રહ્યા છે. આ આરોપો અંગે રોનાલ્ડોએ હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment