Weather Forecast: ચક્રવાતી તોફાનની હવામાન વિભાગે કરી આગાહી, સાથે જ 12 રાજ્યોમાં વરસાદનું એલર્ટ કરાયું જાહેર

Weather Forecast: શિયાળાની સિઝન સમગ્ર ભારતમાં ચાલી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમુક રાજ્યોમાં તોફાન સાથે વરસાદ આવી શકે છે હવામાન વિભાગે આજે મહત્વનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દિલ્હી એનસીઆરની સાથે પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉતરી રાજસ્થાનમાં વાદળ વરસી શકે છે જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થશે સાથે જ અન્ય રાજ્યોમાં પણ તેમની અસર જોવા મળશે હિમાચલ પ્રદેશમાં પણ બરફ વર્ષા નો દોર ચાલુ છે ત્યારે બીજી તરફ અન્ય કયા રાજ્યોમાં આગાહીની અસર જોવા મળશે તે અંગે ચલો વિગતવાર જાણીએ 

બરફવર્ષા  હાલ હિમાચલ પ્રદેશમાં ચાલુ છે ત્યારે આ સિવાય ઘણા બધા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે બરફ વર્ષા ના કારણે ઘણા બધા રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ સોનમર્ગ જેવા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આજે હિમાચલ પ્રદેશમાં પાંચ જિલ્લાઓમાં ટેલર જાહેર કરવામાં આવ્યું છે આગામી 28 જાન્યુઆરી સુધીમાં હિમાચલ પ્રદેશમાં હજુ પણ વરસાદનું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં પડી રહેલા બરફ વરસાના કારણે ઠંડીનું જોર પણ અન્ય રાજ્યોમાં જોવા મળશે સાથે જ ગુજરાતમાં તેમની અસર જોવા નહીં મળે પરંતુ ગુજરાતના હવામાન નિષ્ણાંત દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી છે કે ફેબ્રુઆરીમાં વરસાદ વરસી શકે છે 

ભારતીય હવામાનની લેટેસ્ટ આગાહી મુજબ એક ચક્રવતી તોફાન આવી રહ્યું છે સાયકલોનીક સર્ક્યુલેશન એક્ટિવ થઈ ગયું છે જેના કારણે અમુક રાજ્યોમાં તેમની અસર જોવા મળશે પંજાબ અને તેની આજુબાજુના નીચલા વિભાગોમાં તેમની અસર જોવા મળશે સાયકોલિન સર્ક્યુલેશન નીચલા સ્તર પર જેમ કે હરિયાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ તેમની અસર જોવા મળશે પરંતુ આ સાયકલોની ગુજરાતમાં કોઈ પણ પ્રકારની અસર જોવા નહીં મળે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ તેમની અસર જોવા મળશે 

 

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment