Union Budget 2025: આજે બજેટ એટલે કે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ રજૂ થઈ ચૂક્યું છે ત્યારે સામાન્ય નાગરિકોથી લઈને ખેડૂતો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે કેટલીક મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે આમ જનતાથી માંડીને કોર્પોરેટ વર્લ્ડના આ બજેટની રાહ જોઈ રહ્યા હતા નાણામંત્રી નિર્મલા સીતારામ અને બજેટ રજૂ કરતા જ ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવી છે ‘પીએમ ધન્ય ધાન્ય યોજના લાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ હવે 3લાખથી માંડીને હવે 5લાખ રૂપિયા સુધી વધારી દેવામાં આવી છે
બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો
નાણામંત્રી દ્વારા બજેટ અંગે મોટી જાહેરાતો કરવામાં આવી છે ખાસ કરીને કૃષિ ક્ષેત્રને પણ વધુ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં પીએમ ધન્ય ધાન્ય યોજના લાવશે. 100 જિલ્લાને મળશે ફાયદો સાથે જ ઘણા બધા કૃષિ ઉત્પાદનને લઈને પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે માર્કેટિંગ પર વધુ ફોકસ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ હવે ત્રણ લાખથી વધારીને પાંચ લાખ સુધી કરવામાં આવી છે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે પણ પ્રાથમિક નિર્ણયો લેવામાં આવ્યા છે તેમને પણ વધુ પ્રાથમિકતા આપવામાં આવશે કઠોળમાં આત્માનીર્ભરતાનું મિશન તેમજ બિહારમાં મખના બોર્ડની રચના કરવામાં આવશે તેવા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે
વધુમાં જણાવી દઈએ તો ટેક્સ ઉર્જા અને શહેરી વિકાસ પર ફોકસ વધુ કરવામાં આવશે સાથે જ ગરીબીવા અને ખેડૂતો અને નારી શક્તિ પર વધુ ફોકસ કરવામાં આવશે. આ સાથે જ ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે રોજગાર પૂરી પાડવા માટે પ્રાથમિકતા વધુ આપવામાં આવશે સાથે જ કિસાનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે એટલે કે ખેડૂતોને વધુ લાભ મળે તેના માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા આવવાનું મીડિયા હવાલોમાં સામે આવ્યું છે સાથે જ ગરીબ યુવાનો અને ખેડૂતો માટે અને નારી શક્તિ પર વધુ ફોકસ કરવામાં આવશે