ચીનના ઘણા બધા એવા કિસ્સાઓ છે જે વિશ્વભરમાં ખૂબ જ ચર્ચાય છે વધુ એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં ચીનના હેકર્સે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેનના કોમ્પ્યુટર હેંગ કરી ડેટા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું પણ માનવામાં આવ્યું છે કે ટેટા ચોરી કર્યાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે જેની હેંગ કરશે અમેરિકન સેનેટ સભ્યોને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ તેમજ તેમના કોમ્પ્યુટરમાંથી 50થી વધુ ફાઈલો ચોરી હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે
મળતી વિગતો અનુસાર ચોરી થયેલી ફાઈલોમાં ગુપ્ત અને ઇન્ટરનેશનલ બાબતોની વિગતો હોવાનું પણ સામે આવ્યું છે મીડિયા અહેવાલો મુજબ ડિસેમ્બરમાં ચીનના હેંગ કરશે ટ્રેઝરી વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી વાલે એડમીએ અને કાર્યકારી બ્રેડ સ્મિત ના કોમ્પ્યુટર સાથે છેડા પણ કર્યા હતા. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીની હેકર્સે નાણામંત્રીના કોમ્પ્યુટરમાંથી અલગ અલગ લગભગ 50 જેટલી ફાઈલોની એક્સેસ કરી છે ગુપ્ત અને આંતરરાષ્ટ્રીય બાબતોની સંપત્તિ તમામ વિગતો તે ફાઈલોમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે
મીડિયા રિપોર્ટ મુજબ થર્ડ પાર્ટી સાયબર સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડર બીઓન ટ્રસ્ટ કોર્પોરેશનના સોફ્ટવેરમાંથી ખામીનો ફાયદો તેમણે ઉઠાવી લીધો હતો 8 ડિસેમ્બરે આ માહિતી આપી હતી કે ટ્રેઝરી વિભાગે સાઈબર સિક્યુરિટી એજન્સી તેમજ અન્ય ગુપ્ત એજન્સીઓને આ અંગે જાણ કરી હતી પરંતુ એન્કર છે આ અંગે ફાયદો ઉઠાવીને કોમ્પ્યુટર હેંગ કર્યા હતા